Gujarati NewsPhoto galleryBuying gold during Diwali festival is considered auspicious, know buying options through photo gallery
દિવાળી પર્વમાં સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે, જાણો ખરીદીના વિકલ્પ ફોટો ગેલેરી દ્વારા
દિવાળી સાથે હિન્દૂ લોકોનું નવું વર્ષ શરૂ થાય છે. ધનતેરસ અને દિવાળી માટે સોનાની ખરીદી કરવામાં આવે છે. આ અવસર પર કોઈપણ પ્રકારનું રોકાણ શુભ માનવામાં આવે છે જો કે આ સમયગાળા દરમિયાન સોનાની સૌથી વધુ ખરીદી કરવામાં આવે છે.
ફિઝિકલ ગોલ્ડ : સોનામાં ફિઝિકલ ગોલ્ડ સૌથી વધુ ખરીદવામાં આવે છે અને તે પરંપરાગત રોકાણ છે. તમે જ્વેલરી, સિક્કા અથવા ગોલ્ડ બાર ખરીદી શકો છો. અહીં તમારે સ્ટોરેજ અને મેકિંગ ચાર્જિસ, GST વગેરે ધ્યાને લેવું છે.
6 / 6
પેપર ગોલ્ડ : આ દ્વારા તમે સોનામાં રોકાણ કરતા મ્યુચ્યુઅલ ફંડમાં, સોવરિન ગોલ્ડ બોન્ડમાં અથવા ગોલ્ડ ETF અથવા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણ કરો છો. આ રોકાણ તમને વ્યાજ સહિતના લાભ આપે છે.