
આ પ્લાનમાં યુઝર્સ પહેલા બે મહિના સુધી ઇનકમિંગ અને આઉટગોઇંગ કોલિંગનો આનંદ માણી શકશે. આ પછી, તમે 240 દિવસ માટે ફક્ત ઇનકમિંગ કૉલ્સ પ્રાપ્ત કરી શકશો. આ પછી તમારે ડેટા અને કોલિંગ માટે અલગથી રિચાર્જ કરાવવું પડશે.

જ્યારે અન્ય કંપનીની વાત કરીએ તો Jio કંપની 1,899માં 336 દિવસનો પ્લાન ઓફર કરી રહી છે, જ્યારે VI 1,189 માં 365 દિવસનો પ્લાન ઓફર કરી રહ્યું છે તેવી જ રીતે Airtel પણ તેના ગ્રાહકો માટે 365 દિવસના અનેક પ્લાન ઓફર કરી રહ્યું છે જેની વધારે માહિતી તમે જેતે વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો.