BSNLની ધમાકેદાર ઓફર! 12 મહિનાના રિચાર્જ પર મેળવો 1 મહિનાનું ફ્રી ઇન્ટરનેટ

12 મહિનાનું રિચાર્જ કરાવો અને વધારાના એક મહિનાની સેવા તેમજ અન્ય ઘણા લાભો મેળવો. BSNL નો આ નવો બ્રોડબેન્ડ પ્લાન એવા લોકો માટે ઉત્તમ વિકલ્પ છે જેઓ આખા વર્ષની સેવાનું પેમેન્ટ એકસાથે કરવાનું પસંદ કરે છે.

| Updated on: Nov 14, 2026 | 4:10 PM
1 / 7
જો તમે મોંઘા રિચાર્જ પ્લાનથી કંટાળી ગયા હોવ અને કોઈ સારા વિકલ્પની શોધમાં હોવ, તો તમારા માટે એક ખુશખબર છે. સરકારી ટેલિકોમ કંપની BSNL એ તેના યુઝર્સ માટે એક નવી ઓફર રજૂ કરી છે. 12 મહિનાનું રિચાર્જ કરાવો અને વધારાના એક મહિનાની સેવા તેમજ અન્ય ઘણા લાભો મેળવો. BSNL નો આ નવો બ્રોડબેન્ડ પ્લાન એવા લોકો માટે ઉત્તમ વિકલ્પ છે જેઓ આખા વર્ષની સેવાનું પેમેન્ટ એકસાથે કરવાનું પસંદ કરે છે.

2 / 7
BSNL એ તેના X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા આ નવી ઓફરની જાહેરાત કરી છે. ₹799 ની કિંમત ધરાવતા આ પ્લાનમાં ગ્રાહકોને 150 Mbps સુધીની ઇન્ટરનેટ સ્પીડ, અનલિમિટેડ કોલિંગ અને 25થી વધુ OTT એપ્સનું એક્સેસ મળે છે. BSNL એ આ ઓફરને "12 મહિનાનું પેમેન્ટ, 13 મહિનાનું મનોરંજન" (12 Months of Payment, 13 Months of Entertainment) ટેગલાઇન સાથે રજૂ કરી છે.

3 / 7
BSNL ના ₹799 વાળા પ્લાનમાં ગ્રાહકોને 150 Mbps સુધીની ઇન્ટરનેટ સ્પીડ મળે છે. આ સ્પીડને કારણે ઘરમાં રહેલા અનેક ઉપકરણો (devices) એકસાથે કનેક્ટ થઈ શકે છે અને કામગીરી (performance) પર કોઈ અસર પડતી નથી.

4 / 7
પછી ભલે પરિવારનો કોઈ સભ્ય ઓનલાઇન ક્લાસમાં હાજરી આપતો હોય, વીડિયો કોન્ફરન્સમાં ભાગ લેતો હોય કે પછી ટીવી પર મૂવી સ્ટ્રીમ કરતો હોય ઇન્ટરનેટ કનેક્શન એકદમ સ્મૂધ રહેશે. જોકે, કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે વાસ્તવિક સ્પીડ તમારા નેટવર્ક સેટઅપ અને ઉપયોગમાં લેવાતા રાઉટર જેવા પરિબળોના આધારે અલગ-અલગ હોઈ શકે છે.

5 / 7
ડેટાની વાત કરીએ તો, આ પ્લાનમાં દર મહિને 4,000 GB હાઇ-સ્પીડ ડેટા મળે છે. એકવાર આ મર્યાદા પૂરી થઈ જાય, તો ઇન્ટરનેટ બંધ નહીં થાય; પરંતુ તેની સ્પીડ ઘટીને 10 Mbps થઈ જશે. તેથી, જે યુઝર્સ વધુ ડેટા વાપરે છે તેમણે આ મર્યાદાનું ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત, પ્લાનમાં લેન્ડલાઇન દ્વારા અનલિમિટેડ લોકલ અને STD કોલિંગની સુવિધા પણ સામેલ છે. એટલે કે, ગ્રાહકોને ઇન્ટરનેટ અને કોલિંગ બંને સેવાઓનો લાભ મળે છે.

6 / 7
 આ પ્લાનની અન્ય એક ખાસ વિશેષતા OTT લાભ છે. BSNL ના જણાવ્યા અનુસાર, કંપનીના 'CinemaPlus' અથવા તેનાથી સંબંધિત મનોરંજન પેકેજો દ્વારા ગ્રાહકોને ૨૫ થી વધુ OTT પ્લેટફોર્મ્સનો એક્સેસ આપવામાં આવે છે. આનાથી વપરાશકર્તાઓએ વિવિધ OTT એપ્લિકેશન્સ માટે અલગ-અલગ સબસ્ક્રિપ્શન ખરીદવાની જરૂરિયાત ઘટી શકે છે.

7 / 7
આ ઓફરની ખાસિયત એ છે કે જે ગ્રાહકો 12 મહિનાનું એડવાન્સ પેમેન્ટ કરે છે, તેમને 13 મહિનાની બ્રોડબેન્ડ સેવા મળે છે એટલે કે, કોઈપણ વધારાના ખર્ચ વિના એક મહિનાની વધારાની સેવા મળે છે. જો કે, નવું કનેક્શન લેતા પહેલા અથવા રિચાર્જ કરતા પહેલા, તમારા વિસ્તારમાં આ પ્લાન ઉપલબ્ધ છે કે નહીં તેની ખાતરી કરી લો અને BSNL સાથે તેમાં સામેલ OTT એપ્લિકેશન્સની સંપૂર્ણ યાદી પણ તપાસી લો.

Follow Us
Loading...
Unable to load recommendations.