BSNLનો ધમાકેદાર પ્લાન ! 147 રુપિયામાં આખો મહિનો ચાલશે મોબાઈલ

BSNLનો સૌથી સસ્તો પ્લાન 147 રૂપિયાથી શરૂ થાય છે. BSNLનો 147 રૂપિયાનો પ્લાન 30 દિવસ માટે છે. જો તમે આ પ્લાનની એક દિવસની કિંમત જુઓ, તો તે ફક્ત 5 રૂપિયામાં આવે છે.

| Updated on: Jun 02, 2025 | 5:09 PM
4 / 6
BSNLનો 247 રૂપિયાનો પ્રીપેડ પ્લાન પણ છે જે 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, 50GB FUP ડેટા અને દરરોજ 100 SMS ની સુવિધા મળે છે. ડેટા ખતમ થયા પછી, સ્પીડ ફરીથી 40 Kbps થઈ જાય છે. આ પ્લાનમાં વધારાનો ફાયદો એ છે કે તેમાં BSNL ટ્યુન્સની સુવિધા અને 10 રૂપિયાનો ટોક ટાઇમ પણ શામેલ છે.

5 / 6
આ સિવા ય 299 રૂપિયાનો પ્લાન પણ છે તે પણ 30 દિવસની વેલિડિટી સાથે પણ આવે છે. તે અનલિમિટેડ કોલિંગ, દરરોજ 3GB ડેટા અને દરરોજ 100 SMS આપે છે. ડેટા લિમિટ સમાપ્ત થયા પછી, ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 40 Kbps થઈ જશે. આ પ્લાન એવા યુઝર્સ માટે ફાયદાકારક છે જેમને દરરોજ વધુ ઇન્ટરનેટની જરૂર હોય છે.

6 / 6
એકંદરે, BSNL ના આ પ્રીપેડ પ્લાન વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. જો તમારી જરૂરિયાત ફક્ત કોલિંગની છે, તો 147 રૂપિયાનો પ્લાન તમારા માટે ફાયદાકારક રહેશે. જો તમને વધુ ડેટા અને SMS સેવા જોઈતી હોય, તો તમે 247 રૂપિયા અથવા 299 રૂપિયાનો પ્લાન પસંદ કરી શકો છો.