150 રુપિયાથી પણ ઓછી કિંમતમાં BSNL આપી રહ્યું છે ડેટા અને કોલિંગ ફ્રી ! Jio-Airtel અને Viનું વધ્યું ટેન્શન

જો તમારી પાસે BSNL સિમ છે, તો તમારે આ ₹150 થી ઓછી કિંમતના પ્લાન વિશે જાણવા માંગો છો તો તમે આ પ્લાનના લાભ અને કિંમત જાણી ખુશ થઈ જશો. આ પ્લાન ખૂબ જ સારો છે, કારણ કે Jio, Airtel અથવા Vi જેવી કોઈ પણ મોટી ટેલિકોમ કંપનીઓએ આટલો સસ્તો 30-દિવસનો પ્લાન ઓફર કર્યો નથી

| Updated on: Sep 03, 2024 | 1:08 PM
4 / 6
એરટેલના ₹299ના 28 દિવસની વેલિડિટી સાથે નેટવર્ક પર ફ્રી કૉલિંગની સુવિધા આપી રહ્યું છે, આમાં તમે 28 દિવસ માટે અનલિમિટેડ વૉઇસ કૉલિંગ કરી શકો છો, આમાં તમને દરરોજ 1GB ડેટા મળી રહ્યો છે એટલે કે કુલ મહિનામાં 28 GB ડેટા મળશેઃ આમાં તમને બધા નેટવર્ક પર દરરોજ 100 SMS મફતમાં મળશે.

5 / 6
Jio કંપની માસિક રિચાર્જ માટે 249 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહ્યું છે જેમાં તમને 28 દિવસની વેલિડિટી સાથે કુલ 28 GB Jio ડેટા મળે છે. એટલે કે તમે દરરોજ 1 જીબી ડેટાનો ઉપયોગ કરી શકશો. આ સાથે ભારતમાં નેટવર્ક પર ફ્રી કોલિંગ અને 100 SMS પણ આપવામાં આવી રહ્યા છે.

6 / 6
વોડાફોન અને આઈડિયા કંપની તમને 28 દિવસ માટે દરરોજ 1 GB ઈન્ટરનેટ, 100 SMS અને ફ્રી કોલિંગની સુવિધા આપી રહ્યું છે જેની કિંમત એરટેલ જેટલી જ મોંઘી એટલે કે 299 રુપિયા છે.