BSNL Recharge Plan: 40 દિવસની વેલિડિટી વાળો સસ્તો પ્લાન ! કિંમત 200 રુપિયાથી પણ ઓછી

BSNL કંપની પાસે ઘણા સસ્તા રિચાર્જ પ્લાન છે ત્યારે કંપનીએ તેના પ્લાનમાં ફરી એક નવો પ્લાન એડ કર્યો છે. આ પ્લાન અંગે BSNLએ તેના ટ્વિટર અકાઉન્ટ પર પણ માહિતી આપી છે.

| Updated on: Jul 12, 2025 | 5:02 PM
4 / 6
આ પ્લાનમાં 40 દિવસની લાંબી વેલિડિટી  સાથે દરરોજ 2GB હાઇ સ્પીડ ડેટા મળે છે. આ સરકારી કંપનીનો ડેટા ઓન્લી પ્લાન છે.

5 / 6
BSNLનો આ પ્રીપેડ પ્લાન 198 રૂપિયામાં આવે છે. આમાં, વપરાશકર્તાઓને કુલ 40GB ડેટા ઓફર કરવામાં આવે છે.

6 / 6
આ ઉપરાંત, BSNL વપરાશકર્તાઓને મફતમાં 4G સિમ અપગ્રેડ કરવાની ઓફર કરી રહ્યું છે. આ પ્લાન અંગે BSNLએ તેના ટ્વિટર અકાઉન્ટ પર પણ માહિતી આપી છે.