BSNLએ Jio, Airtel અને Viની હવા કરી ટાઈટ ! લાવ્યું 82 દિવસનો સૌથી સસ્તો પ્લાન

|

Sep 13, 2024 | 12:39 PM

BSNL એ 82 દિવસની વેલિડિટી સાથેનો સસ્તો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને લાંબી વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ અને ડેટાનો લાભ મળે છે. BSNLના આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 1.5GB ડેટાનો લાભ મળશે.

1 / 6
BSNL એ ફરી એકવાર Airtel, Jio અને Viની બોલતી બંધ કરી દીધી છે. સરકારી કંપની પોતાના સસ્તા રિચાર્જ પ્લાન દ્વારા યુઝર્સને આકર્ષિત કરી રહી છે. એટલું જ નહીં, ટેલિકોમ કંપનીની 4G અને 5G સેવાઓ પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે, જેના કારણે વપરાશકર્તાઓને સુપરફાસ્ટ કનેક્ટિવિટી પણ મળશે. સરકારે BSNLને પુનઃજીવિત કરવા માટે પણ મોટી યોજનાઓ બનાવી છે. વપરાશકર્તાઓને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે હજારો નવા મોબાઇલ ટાવર પણ ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે. જો બધું બરાબર રહ્યું તો આવતા વર્ષના પ્રથમ છ મહિનામાં સમગ્ર ભારતમાં વપરાશકર્તાઓને BSNL 4G સેવા મળવાનું શરૂ થઈ જશે. ત્યારે હવે BSNL એ 82 દિવસની વેલિડિટી વાળો સૌથી સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે.

2 / 6
BSNL એ 82 દિવસની વેલિડિટી સાથેનો સસ્તો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને લાંબી વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ અને ડેટાનો લાભ મળે છે. BSNLનો આ રિચાર્જ પ્લાન 485 રૂપિયામાં આવે છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 1.5GB ડેટાનો લાભ મળશે. આ ઉપરાંત યુઝર્સને દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. આ સિવાય યુઝર્સને દરરોજ 100 ફ્રી SMS પણ મળશે. ભારત સંચાર નિગમ લિમિટેડનો આ સસ્તો રિચાર્જ પ્લાન ફ્રી નેશનલ રોમિંગ સાથે આવે છે. એટલું જ નહીં, યુઝર્સને દિલ્હી અને મુંબઈના MTNL નેટવર્કમાં અનલિમિટેડ કૉલિંગ અને ડેટાનો લાભ મળતો રહેશે.

3 / 6
ભારત સંચાર નિગમ લિમિટેડનો આ રિચાર્જ પ્લાન કંપનીની સેલ્ફ કેર એપ પર સૂચિબદ્ધ છે. જો તમે પણ BSNL યુઝર છો, તો તમારા સ્માર્ટફોનમાં BSNL સેલ્ફ કેર એપ ડાઉનલોડ કરો. આ પછી, તમારા મોબાઇલ નંબર અને OTPનો ઉપયોગ કરીને એપ્લિકેશનમાં લોગ ઇન કરો. અહીં તમે હોમ પેજ પર આ પોકેટ ફ્રેન્ડલી પ્લાન જોશો. તમે આ પ્લાન પસંદ કરીને તમારો નંબર રિચાર્જ કરી શકો છો.

4 / 6
BSNL અને MTNL ટૂંક સમયમાં જ તેમના યુઝર્સને ડબલ ખુશી આપવા જઈ રહ્યા છે. સરકારે આ બંને કંપનીઓ માટે 5G ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. BSNL અને MTNLની 5G સેવા સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા નેટવર્ક સાધનો દ્વારા શરૂ કરવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ અને C-DoT આ બે સરકારી ટેલિકોમ કંપનીઓનું 5G પરીક્ષણ કરી રહ્યા છે.

5 / 6
ત્યારે BSNLની સરખામણીમાં JIO, Airtel અને Viનો પ્લાન ઘણો મોંઘો છે. Jio કંપની 84 દિવસ માટે 799નો પ્લાન ઓફર કરી રહ્યું છે જેમાં રોજના 1.5 GB ડેટા અનલિમિટેડ કોલિંગ અને 100 SMSની સુવિધા મળી રહી છે.  આ સાથે જીયો સિનેમાનો સબસ્ક્રિપ્શન પણ મળી રહ્યું છે.

6 / 6
જ્યારે Airtel અને Vi 84 દિવસની વેલિડિટી સાથે  859 માં રોજના 1.5GB આપી રહ્યું છે. જેમાં સાથે અનલિમિટેડ કોલિંગ અને 100 SMSની સુવિધા મળી રહી છે.

Next Photo Gallery