BSNL લાવ્યું 91 રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન, 90 દિવસ ટેન્શન વગર એક્ટિવ રહેશે સીમ કાર્ડ

BSNL યુઝર્સને હવે કંપનીની યાદીમાં 91 રૂપિયાનો સસ્તો પ્લાન પણ મળશે. આ રિચાર્જ પ્લાને ફરી એકવાર સરકારી ટેલિકોમ કંપની હેડલાઈન્સમાં આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે BSNL તેના 91 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસની વેલિડિટી આપે છે.

| Updated on: Sep 30, 2024 | 12:33 PM
4 / 7
Jio તેના ગ્રાહકોને 91 રુપિયાનો પ્લાન ઓફર કરી રહ્યું છે જેમાં અનલિમિટેડ 3GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે પણ તેની વેલિડિટી માત્ર 28 દિવસ માટે છે એટલે આ પ્લાન 28 દિવસનો છે. આ પ્લાન સિમ કાર્ડ ચાલુ રાખવા યુઝર્સ માટે સારો ઓપ્શન બની શકે છે.

5 / 7
Vi કંપનીનો સસ્તો પ્લાન રુ 107નો છે જેમા યુઝર્સને રોજ માટે ટોકટાઈમ વેલિડિટી મળી રહી છે. આ સાથે રોજના 200 MB ડેટા મળી રહ્યા છે આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે મળી રહ્યો છે જે Vi અને Jioની કમ્પેરિઝનમાં મોંઘો છે.

6 / 7
Airtel કંપનીનો સૌથી સસ્તો પ્લાન રુ 121નો છે. જેમા તમને 6 GB ડેટા 30 દિવસ માટે મળી રહ્યા છે. આ સાથે બીજા પણ અનેક બેનિફિટ્સ છે.

7 / 7
BSNL યુઝર્સને હવે કંપનીની યાદીમાં 91 રૂપિયાનો સસ્તો પ્લાન પણ મળશે. આ રિચાર્જ પ્લાને ફરી એકવાર સરકારી ટેલિકોમ કંપની હેડલાઈન્સમાં આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે BSNL તેના 91 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસની વેલિડિટી આપે છે. ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈની પાસે લાંબી વેલિડિટી સાથેનો કોઈ પ્લાન નથી.