રુ 153ના પ્લાનમાં બધા નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપી રહી છે. વપરાશકર્તાઓને 26GB 4G ડેટા પણ મળે છે એટલે કે રોજનો 1 GB 26 દિવસ સુધી. ઈન્ટરનેટ પુરુ થયા પછી સ્પીડ ઘટીને 40 kbps થઈ જશે . આ પ્લાન 26 દિવસો માટે યોગ્ય છે. વધુમાં, કોમ્પલીમેંટ્રી હાર્ડી ટ્રેન, ચેલેંજર એરિના ટ્રેન, ગેમ ઓન, એસ્ટ્રોટેલ, ગેમિયમ, ઝિંગ મ્યુજિક, વાહ એન્ટરટેનમેન્ટ, BSNL તુન્સ અને લિસ્ટન પોડકાસ્ટનું સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે.