Tokyo Olympicsમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ભારત પરત ફર્યો બજરંગ પુનિયા, ઘરે પહોંચતા જ માતાને મેડલ પહેરાવ્યો

ટોક્યો ઓલિમ્પિકમાં કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનારા કુસ્તીબાજ બજરંગ પુનિયાનું તેમના ઘર સોનીપત ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

| Edited By: | Updated on: Aug 10, 2021 | 11:03 AM
4 / 8
બજરંગ પુનિયાએ કુસ્તીમાં જીતેલો બ્રોન્ઝ મેડલ તેની માતાને પહેરાવ્યો હતો. તેના ગળામાં મેડલ પહેરીને તેની માતા ખૂબ ગર્વ અનુભવી રહી હતી. આ દરમિયાન પરિવારના દરેક લોકો ખૂબ ખુશ દેખાતા હતા.

5 / 8
 સન્માન કાર્યક્રમ દરમ્યાન બજરંગ પુનિયાને જ્યારે તેની ઈજાને લઈને પુછવામાં આવ્યુ હતુ. જેના જવાબમાં તેણે કહ્યું કે જ્યારે તે ફાઈનલ માટે રમી રહ્યો હતો, ઘુંટણમાં ઈજાને લઈને ની-કેપ પહેરેલી હતી. જોકે વિરોધી ખેલાડી તેને જ ટાર્ગેટ કરી રહ્યો હતો.

6 / 8
બજરંગ પૂનિયાએ કહ્યું મને ખૂબ સારુ લાગી રહ્યું છે. આટલો પ્રેમ અને સન્માન મળી રહ્યું છે. જે જોઈને ખુશી થઈ રહી છે. ખૂબ સારુ લાગી રહ્યું છે.

7 / 8
ભારતીય ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020)થી સ્વદેશ પરત ફર્યા છે. એરપોર્ટ પર તેમના સ્વાગત માટે લોકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. લોકોએ તેમનું જબરદસ્ત સ્વાગત કર્યુ હતુ.

8 / 8
ઘરે પહોંચ્યા પછી બજરંગ પુનિયાએ કુસ્તીમાં જીતેલો બ્રોન્ઝ મેડલ તેની માતાને પહેરાવ્યો હતો. તેના ગળામાં મેડલ પહેરીને તેની માતા ખૂબ ખુશ દેખાતી હતી.

Published On - 8:09 am, Tue, 10 August 21