ભાઈના નામ રામ, લક્ષ્મણ, ભરત, દીકરાના નામ લવ-કુશ અભિનેતાના ઘરનું નામ રામાયણ, જુઓ ફોટો

આજે, અમે તમને જણાવીશું કે શત્રુઘ્ન સિંહાનો રામાયણ સાથે શું સંબંધ છે અને તેમણે પોતાના લક્ઝરી બંગલાનું નામ તેના નામ પરથી શા માટે રાખ્યું. તો ચાલો આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીએ.

| Updated on: Oct 18, 2026 | 1:43 PM
1 / 7
બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને નેતા શત્રુઘ્ન સિંહા અને તેમની દીકરી, અભિનેત્રી સોનાક્ષી સિંહા, મુંબઈમાં એક લક્ઝરી ઘરમાં રહે છે. આજે અમે તમને તેના લક્ઝરી ઘર રામાયણ વિશે જણાવીશું.

2 / 7
 શત્રુઘ્ન સિંહાએ બોલિવુડમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. વર્ષોથી કામ કરનાર અભિનેતા આજે લક્ઝરી લાઈફ જીવે છે. પરિવાર સાથે જુહમાં આવેલા ઘરમાં રહે છે.

3 / 7
બોલિવુડ અભિનેતા શત્રુધ્ન સિંહાના મુંબઈ સ્થિત આલીશાન ઘરનું નામ રામાયણ છે.શત્રુધ્ન સિંહાએ આ ઘર 1972માં ખરીદ્યું હતુ. તેમણે પોતાના સ્વીટ હોમનું નામ રામાયણ રાખ્યું છે.

4 / 7
શત્રુધ્ન સિંહાનું મુંબઈમાં 88 કરોડનું છે.એક ઈન્ટરવ્યુમાં શત્રુધ્ન સિંહાએ જણાવ્યું હતુ કે, ઘરનું નામ રામાયણ કેમ રાખ્યુ. તેમણે કહ્યું અમે 4 ભાઈઓ હતા. ચારેના નામ રામ,લક્ષ્મણ, ભરત અને શત્રુધ્ન બધા આગળ ડોક્ટર હતું. હું તો કમ્પાઉન્ડર બનવાને પણ લાયક ન હતો.

5 / 7
આમ મે મારા ઘરનું નામ રામાયણ રાખ્યું હતુ. ત્યારબાદ લગ્ન થયા. મારા ઘરે દીકરાઓનો જન્મ થયો તો. કેટલાક ફ્રેન્ડે કહ્યું ઘરમાં લવ અને કુશ આવ્યા છે. લોકોએ નામ સજેસ્ટ કર્યું અને મને પણ ગમ્યું આમ મે મારા ઘરનું નામ રામાયણ રાખ્યું હતુ.

6 / 7
શત્રુઘ્ન સિંહાને ભગવાન રામમાં અપાર શ્રદ્ધા છે. આ વાતનો ઉલ્લેખ તેઓ અનેક ઈન્ટરવ્યુમાં કરી ચૂક્યા છે.

7 / 7
તેમણે કહ્યું, પરિવારના બધા સભ્યોના નામ રામાયણને ધ્યાનમાં રાખીને રાખવામાં આવ્યા છે, તેથી ઘરનું નામ રામાયણ અમને પરફેક્ટ લાગ્યું.

Follow Us
Loading...
Unable to load recommendations.