Gujarati NewsPhoto galleryBottom Hit Strategy A golden opportunity to invest in Vodafone Idea, the stock returned 35 percent in 19 days
Bottom Hit Strategy : વોડાફોન આઈડિયામાં રોકાણ કરવાની સોના જેવી તક, સ્ટોકે 19 દિવસમાં આપ્યું 35% રીટર્ન
ચૂંટણી પરિણામો વચ્ચે સ્થાનિક શેરબજારોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. એક્ઝિટ પોલમાં મોદી સરકાર ત્રીજી વખત સત્તામાં પરત ફરવાની વાત છે. આ કારણે માર્કેટમાં કેટલાક સેક્ટર ફોકસમાં રહી શકે છે. કેટલાક ક્ષેત્રો પર પહેલેથી જ બુલિશ અભિપ્રાય ઉભરી રહ્યો છે.
19 Trading days માં 19 બાર બની છે જે 4.40 રૂપિયાનો ટોટલ વધારો સુચવે છે, આ સમગ્ર સિનારીયો સુચવે છે કે સ્ટોક આવનારા સમયમાં બંપર કમાણી કરાવી શકશે. રોકાણકારે માટે આ સ્ટોર સારી તક સમાન છે.