
55 કરોડના ખર્ચે નિર્માણ થશે શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય

4000 થી વધુ હરિભક્તો ડાઇનિંગ ટેબલ પર બેસીને પ્રસાદ લઈ શકશે

પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિ પ્રકાશદાસજી અને કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી વિષ્ણુપ્રસાદ સ્વામી (અથાણા વાળા) ની પ્રેરણાથી બનાવ્યું છે

ભોજનાલયમાં 4,550 સ્ક્વેર ફૂટમાં વિશાળ કિચન બનાવાયું છે. એક કલાકમાં 20,000 થી વધુ લોકોની રસોઈ બની શકે છે.

ભોજનાલયમાં કુલ ૧૭ લાખ થી વધુ શ્રીરામ લખેલી ઈંટો નો ઉપયોગ થયો છે. બાંધકામમાં 22,75,000 વધુ લોખંડનો ઉપયોગ કરાયો

ભોજનાલયમાં કુલ પાંચ લિફ્ટ બનાવવા આવી છે. ભોજનાલયમાં મેઈન એન્ટ્રન્સમાં કુલ 75 ફૂટ પહોળા 28 પગથિયા બનાવવામાં આવેલા છે

180 કારીગરો દિવસનાં 12 કલાક કામ કરતા હતા