Botad : હનુમાન જયંતિ પ્રસંગે સાળંગપુરમાં હનુમાન દાદાને અન્નકૂટ ધરાવાયો, જુઓ Photos

|

Apr 06, 2023 | 9:52 PM

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ બોટાદના સાળંગપુરમાં હનુમાનજીને હનુમાન જયંતિ પ્રસંગે વિશેષ અન્નકૂટ ધરાવાયો હતો. સાળંગપુરમાં હનુમાનજીને જયંતિ પ્રસંગે હનુમાનજીને વિવિધ ભોગ ધરાવવામાં આવ્યા હતા. બોટાદના સાળંગપુરમાં હનુમાનજીને હનુમાન જયંતિ પ્રસંગે આચાર્ય રાકેશ પ્રસાદજીએ પૂજન -અર્ચન કર્યા હતા. સાળંગપુરમાં હનુમાન જયંતિ પ્રસંગે દર્શન માટે ભકતોની ભારે ભીડ ઉમટી હતી. ઉલ્લેખનીય છે કે, સાળંગપુર ખાતે બુધવારે હનુમાનજીની 54 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે.

1 / 5
 ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ બોટાદના સાળંગપુરમાં હનુમાનજીને  હનુમાન જયંતિ પ્રસંગે વિશેષ અન્નકૂટ ધરાવાયો હતો.

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ બોટાદના સાળંગપુરમાં હનુમાનજીને હનુમાન જયંતિ પ્રસંગે વિશેષ અન્નકૂટ ધરાવાયો હતો.

2 / 5
સાળંગપુરમાં હનુમાનજીને  જયંતિ પ્રસંગે  હનુમાનજીને વિવિધ ભોગ ધરાવવામાં આવ્યા હતા.

સાળંગપુરમાં હનુમાનજીને જયંતિ પ્રસંગે હનુમાનજીને વિવિધ ભોગ ધરાવવામાં આવ્યા હતા.

3 / 5
બોટાદના સાળંગપુરમાં હનુમાનજીને  હનુમાન જયંતિ પ્રસંગે આચાર્ય રાકેશ પ્રસાદજીએ  પૂજન -અર્ચન કર્યા હતા

બોટાદના સાળંગપુરમાં હનુમાનજીને હનુમાન જયંતિ પ્રસંગે આચાર્ય રાકેશ પ્રસાદજીએ પૂજન -અર્ચન કર્યા હતા

4 / 5
સાળંગપુરમાં  હનુમાન જયંતિ પ્રસંગે દર્શન માટે ભકતોની ભારે ભીડ ઉમટી હતી.

સાળંગપુરમાં હનુમાન જયંતિ પ્રસંગે દર્શન માટે ભકતોની ભારે ભીડ ઉમટી હતી.

5 / 5
ઉલ્લેખનીય છે કે, સાળંગપુર ખાતે બુધવારે હનુમાનજીની 54 ફૂટ ઉંચી પ્રતિમાનું  અનાવરણ

ઉલ્લેખનીય છે કે, સાળંગપુર ખાતે બુધવારે હનુમાનજીની 54 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ

Published On - 7:37 pm, Thu, 6 April 23

Next Photo Gallery