ઋષભ પંત સાથેના લગ્નના સવાલ પર ઉર્વશીએ તોડ્યું મૌન, જાણો અભિનેત્રીએ શું આપ્યો જવાબ

છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ક્રિકેટર ઋષભ પંતને ડેટ કરી રહી છે. જો કે, બંનેએ તેમના સંબંધોને લઈને ક્યારેય કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે પોતાની ફિલ્મ સિવાય પોતાના અંગત જીવન વિશે પણ જણાવ્યું હતું.

| Updated on: Mar 26, 2024 | 11:05 PM
4 / 5
અભિનેત્રીના આ જવાબથી સ્પષ્ટ છે કે ઉર્વશીએ પોતાની અંગત જિંદગીને સિક્રેટ રાખવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં ઉર્વશી રૌતેલા ફિલ્મ JNU: જહાંગીર નેશનલ યુનિવર્સિટીને લઈને ચર્ચામાં છે.

5 / 5
ઉર્વશી રૌતેલા છેલ્લા કેટલાક દિવસોથી પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. આ સિવાય અક્ષય કુમાર સાથે 'વેલકમ 3'માં ઉર્વશી રૌતેલા કામ કરી રહી છે.