Photos : શ્વાને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, બન્યો દુનિયાનો સૌથી સીનિયર શ્વાન

|

Feb 03, 2023 | 9:05 PM

દુનિયામાં માત્ર માણસોના નામ પર રેકોર્ડ નથી બનતા, અનેક પ્રાણીઓના નામ પર પણ હવે રેકોર્ડ બનવા લાગ્યા છે. હાલમાં એક શ્વાનના નામ પર સૌથી ઉંમરવાળા શ્વાન હોવાનો રેકોર્ડ બન્યો છે.

1 / 5
લગભગ 2 અઠવાડિયા પહેલા દુનિયાના સૌથી ઉંમરવાળા શ્વાન હોવાનો રેકોર્ડ સ્પાઈક શ્વાનના નામના નામ પર હતો. પણ હવે આ રેકોર્ડ પોર્ટુગલના બોબી નામના શ્વાનના નામે થયો છે.

2 / 5
1 ફેબ્રુઆરી, 2023ના રોજ બોબીની ઉમ્ર 30 વર્ષ 266 દિવસ થઈ છે. તે માત્ર સૌથી વૃદ્ધ શ્વાન જ નહીં પણ સૌથી ઉંમરવાળો જીવિત શ્વાન બની ગયો છે.

3 / 5
શ્વાન બોબી પોર્તુગલના લીરિયા પ્રાંતમાં કોનકિરોઝ શહેરના એક ગામમાં કોસ્ટ પરિવાર સાથે રહે છે. તે ગાય-ભેંસની રખેવાળી કરનાર ગાર્જિયન પ્રજાતિનો શ્વાન છે. તેમની ઉંમર 12થી 14 વર્ષ જ હોય છે.

4 / 5
બોબીએ સદીઓ જૂનો રેકોર્ડ પણ તોડયો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયન કેટલ ડોગ બ્લૂઈના નામ પર વર્ષ 1910થી 1939 વચ્ચે આ રેકોર્ડ હતો. તેની ઉંમર તે સમયે 29 વર્ષ અને 5 મહિના હતી.

5 / 5
બોબીનો જન્મ 11 મે, 1992ના રોજ થયો હતો. જન્મ સમયે તે બેઘર હતો પણ કોસ્ટા પરિવારે તેને પોતાના ઘરમાં જગ્યા આપી.

Next Photo Gallery