
ઘણા અહેવાલોમાં એવું કહેવાય છે કે તેનું નામ blátǫnn હતું અને તે ડેનિશ ભાષાનું નામ છે. અંગ્રેજીમાં તેનો અર્થ Bluetooth થાય છે. એક વેબસાઇટ્સ અનુસાર રાજાના નામ પરથી Bluetooth નામ આપવામાં આવ્યું હતું કારણ કે તેનો એક દાંત, જે વાદળી રંગનો દેખાતો હતો, તે એક રીતે મૃત દાંત હતો. આ કારણે Bluetooth નું નામ પડ્યું છે.

જો કે, ઘણા અહેવાલોમાં, દાંતની વાર્તાથી અલગ વાત પણ કહેવામાં આવે છે. પરંતુ, એ ચોક્કસ છે કે Bluetoothનું નામ રાજા હેરાલ્ડ ગોર્મસનના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
Published On - 8:18 am, Thu, 13 January 22