Tips and Tricks: બર્થડે હોય કે એનિવર્સરી, સુતા પહેલા મેસેજ શેડ્યુલ કરો, ઓટોમેટિક થઈ જશે સેન્ડ

|

Feb 19, 2022 | 4:48 PM

Telegram Features: ઘણી વખત આપણે કોઈને બર્થ ડે, એનિવર્સરી વિશ કરવા માટે 12 વાગ્યાની રાહ જોતા હોય છે જેથી સૌથી પહેલા આપણે વિશ કરી શકીએ પરંતુ આ ફિચરના મદદથી તમે મેસેજને શેડ્યુલ કરી શકશો.

1 / 5
આપણે મોટા ભાગે કોઈને બર્થ ડે અથવા અનિવર્સરી રાત્રે 12 પછી વિશ કરતા હોઈએ છીએ. ત્યારે ટેલીગ્રામ પર એક ફિચર છે જેની મદદથી તમે મેસેજ શેડ્યુલ કરી શકો છો. સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ટેલિગ્રામ એપ ઓપન કરો.

2 / 5
ટેલિગ્રામ એપ ઓપન કર્યા બાદ તમારે પહેલા તે ચેટ ખોલવી પડશે જેના માટે તમે વિશ કરવા માગો છો અથવા મેસેજ શેડ્યૂલ કરવા માંગો છો.

3 / 5
ટેલિગ્રામ પર ચેટ ઓપન કર્યા બાદ તમારો મેસેજ ટાઈપ કરો.

4 / 5
મેસેજ ટાઈપ કર્યા પછી, મેસેજ બોક્સની બાજુમાં દેખાતા એરો (Arrow)બટનને દબાવી રાખો, દબાવવા અને હોલ્ડ કરવા પર બે વિકલ્પો ઉપલબ્ધ થશે. પ્રથમ શેડ્યૂલ સંદેશ અને બીજો અવાજ વિના મોકલો.

5 / 5
શેડ્યૂલ મેસેજ સાથેના વિકલ્પ પર ક્લિક કરતાની સાથે જ તમને તારીખ અને સમય પસંદ કરવાનો વિકલ્પ મળશે. જેમાં તમે તારીખ અને સમય સેટ કરી તમારો મેસેજ સરળતાથી સેટ કરી શકો છો.

Next Photo Gallery