
પૌરાણિક કથાઓ પ્રમાણે કપિલ મુનિ ભગવાને પોતાની માતાનું શ્રાદ્ધ આ બિંદુ સરોવરમાં કર્યું હતું

હિન્દુ ધર્મ પ્રમાણે પિતૃ શ્રાદ્ધ માટે ગયા તો, માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર જવાની માન્યતા છે, તેથી બિંદુ સરોવર માતૃ શ્રાદ્ધ માટે પ્રખ્યાત છે

બિંદુ સરોવર ખાતે ભારતના અન્ય રાજ્યોમાંથી પણ લોકો પોતાની માતૃ શ્રાદ્ધની ક્રિયા કરવા આવતા હોય છે
Published On - 9:27 pm, Mon, 2 October 23