OMG ! આ છે સૌથી મોટી ‘ભારતીય થાળી’, જેને ખતમ કરવામાં લોકોના પરસેવા છુટી જાય છે

આજકાલ ભારતમાં પિઝા-બર્ગર જેવી વસ્તુઓએ સ્થાન બનાવી લીધું છે, પરંતુ ઘણા લોકો હજુ પણ 'ભારતીય થાળી' પસંદ કરે છે.

| Edited By: | Updated on: Apr 17, 2022 | 11:35 AM
4 / 5
બાહુબલી થાળી  (Bahubali Thali): આ વિશાળ થાળીનો આનંદ માણવા માટે તમારે પુણે સ્થિત 'આઓજી ખાઓજી' નામની રેસ્ટોરન્ટની મુલાકાત લેવી પડશે. આ થાળી સંપૂર્ણ રીતે શાકાહારી હોવાથી તે નોનવેજ ન ખાવા વાળા માટે  દેશની શ્રેષ્ઠ થાળીમાંની એક છે. આ પ્લેટની કિંમત 2 હજાર રૂપિયા છે.

5 / 5
મહારાજા ભોગ થાળી(Maharaja Bhog Thali): તે દેશની સૌથી મોટી થાળી માનવામાં આવે છે, જે મુંબઈની રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ થાળીમાં 10-20 નહીં પરંતુ 56 આઈટમ પીરસવામાં આવે છે. 3-4 લોકો મળી જાય તો પણ આ થાળી પતાવવી થોડી અઘરી છે.