ગુજરાતના દરિયાકાંઠા પર મોટુ જોખમ, આ 9 બીચ દરિયામાં ગરકાવ થઈ જવાની સ્થિતિમાં

Gujarat's Beach in Danger: ગુજરાતના દરિયાકાંઠા પર મોટુ જોખમ તોળાઈ રહ્યુ છે. જેમા દ્વારકાના શિવરાજપુર બીચ સૌથી મોટુ જોખમ છે. તો સુરતનો સુવાલી, માંડવી, વલસાડનો તીથલ બીચ પણ દરિયામાં ગરકાવ થવાની સ્થિતિમાં આવી રહ્યા છે.

| Edited By: | Updated on: Apr 11, 2023 | 3:25 PM
4 / 9
દાંડી બીચનું 69434.26 સ્કવેર મીટર ધોવાણ થયુ છે. વારંવાર થતા ક્લાઈમેટ ચેન્જને કારણે આ પ્રકારે બીચનું ધોવાણ થઈ રહ્યુ છે.

5 / 9
સમગ્ર દેશના 6632 કિમીના દરિયાઈ કાંઠામાંથી 60 ટકાથી વધુ દરિયાઈ કિનારો પર્યાવરણની દૃષ્ટિએ ખતરામાં છે.  જેમા ડાભરી બીચનું 1640149.52 સ્કવેર મીટર ધોવાણ થયુ છે.

6 / 9
સમગ્ર દેશમાં 33.6% દરિયાઈ કાંઠો ધોવાણ હેઠળ છે અને 26.9 ટકા દરિયાઈ કાંઠામાં કાંપ, કીચડ અને કચરાનાના લીધે નુકસાન થઈ રહ્યું છે.  કચ્છના માંડવી બીચનું 20471.44 મીટર ધોવાણ થયુ છે.

7 / 9
વલસાડના તીથલ બીચનું 69610.56 મીટર ધોવાણ થયુ છે. આ ધોવાણને કારણે માછીમારીનો જનજીવન અને કાંઠા વિસ્તારના લોકોના જીવન પર વિપરીત અસર થશે.

8 / 9
સુરતના હજીરા નજીક આવેલ સુવાલી બીચનું 69678.17 મીટર ધોવાણ થયુ છે. સમુદ્રી પાણીનું સ્તર વધશે અને ક્લાઈમેન્ટ ચેન્જના જમાનામાં પર્યાવરણથી જનજીવન પણ પ્રભાવિત થશે.

9 / 9
નવસારીમાં આવેલા ઉભરાટ બીચનું 11089.95.32 મીટર ધોવાણ થયુ છે. કેન્દ્ર સરકાર દ્વારા ધોવાણ અને કાંપ, કીચડ તથા કચરાના ભરાવાના નિવારણ માટેની ત્રણ સાઈટ કેરળ, પોંડીચેરી અને તમિલનાડુમાં નક્કી કરવામાં આવી છે.