2 / 8
નોંધનીય છે કે જ્યારથી ખાનગી કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે, ત્યારથી BSNL તેના યુઝર બેઝને વધારવા માટે નવી નવી ઑફર્સ લાવી રહી છે. કંપનીને તેનો સીધો ફાયદો પણ મળી રહ્યો છે. સસ્તા અને પરવડે તેવા પ્લાનને કારણે BSNLને જુલાઈ મહિનામાં 29 લાખથી વધુ નવા ગ્રાહકો મળ્યા છે. દરમિયાન, BSNL Jio, Airtel અને Viને આંચકો આપવા માટે નવી ઓફર લઈને આવ્યું છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)