EPFOમાં મોટો ફેરફાર, તમારા PF એકાઉન્ટમાં પૈસા નહીં હોય તો પણ નોમિનીને મળશે 50,000 રૂપિયા

કર્મચારી ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ (EDLI) યોજનામાં મોટા ફેરફાર કર્યા છે. હવે આ યોજનાનો લાભ મેળવવા માટે પહેલા જેવી કડક શરતો નહીં રહે, જેનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને તેમના પરિવારોને મળશે.

| Updated on: Jul 25, 2025 | 3:35 PM
4 / 6
મૃત્યુ પછી પણ 6 મહિના સુધી લાભ મળશે: નવા નિયમો અનુસાર, જો કોઈ કર્મચારીનો છેલ્લો પગાર મળ્યાના 6 મહિનાની અંદર મૃત્યુ થાય છે, તો પણ તેના નોમિનીને EDLI યોજનાનો વીમા લાભ મળશે. એટલે કે, જો પગારમાંથી PF કાપ્યાના 6 મહિનાની અંદર મૃત્યુ થાય તો પણ નોમિનીને વીમાનો લાભ મળશે.

5 / 6
EDLI યોજના શું છે?: કર્મચારી ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ સ્કીમ (EDLI) EPFO હેઠળ ચલાવવામાં આવે છે. તેનો હેતુ નોકરી દરમિયાન અણધાર્યા મૃત્યુના કિસ્સામાં સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને વીમા સુરક્ષા પૂરી પાડવાનો છે. આ યોજનામાં, કર્મચારીએ પોતાના ખિસ્સામાંથી કોઈ ફાળો આપવાની જરૂર નથી.

6 / 6
 મૃત્યુના કિસ્સામાં, કાનૂની વારસદારને એકંદર રકમ મળે છે. આ યોજના હેઠળ, 2.5 લાખ રૂપિયાથી 7 લાખ રૂપિયા સુધીનું વીમા કવર આપવામાં આવે છે.