હર્ષ સંઘવી સહિત રાજ્ય કક્ષાના કયા મંત્રીઓને ક્યા મંત્રાલયની જવાબદારી મળી ? જાણો આ અહેવાલમાં

ગુજરાતમાં આજે નવી સરકારના મુખ્યમંત્રી અને 16 પ્રધાનો એ શપથ લીધા હતા. શપથવિધિ બાદ મળેલી નવી ગુજરાત સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં મંત્રાલયની ફાળવણી કરવામાં આવી છે. ચાલો જાણી એ કયા રાજ્ય કક્ષાના પ્રધાનને કયા મંત્રાલયની જવાબદારી મળી છે.

| Edited By: | Updated on: Dec 12, 2022 | 7:38 PM
4 / 8
 દેવગઢ બારિયાના બચુભાઇ ખાબડને પંચાયત, કૃષિ મંત્રાયલની ફાળવણી થઈ છે.

5 / 8
ભાવનગર ગ્રામ્યના પરષોત્તમ સોલંકીને મત્સ્યોદ્યોગ અને પશુપાલનની જવાબદારી મળી.

6 / 8
કામરેજ સુરતના પ્રફુલભાઈ પાનશેરિયાને સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે.

7 / 8
 મોડાસા અરવલ્લીના ભીખુસિંહ પરમારને અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયની જવાબદારી મળી.

8 / 8

 માંડવી સુરતના  કુંવરજી હળપતિને આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રાલયની જવાબદારી મળી છે.

Published On - 7:26 pm, Mon, 12 December 22