Photos : ભોજપુરી ક્વીન અક્ષરા સિંહનો અનોખો અંદાજ, અભિનેત્રીનો ગ્લેમરસ લુક જોઈને ચાહકો થયા દિવાના

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર ચાહકો માટે પોતાની તસવીરો શેર કરતી રહે છે.

| Edited By: | Updated on: Dec 30, 2021 | 1:35 PM
4 / 5
અક્ષરાએ લખ્યું છે કે, પિંકી નાઈટ... ગર્જના સાથે ચંદ્રની ચમક. આ પછી અક્ષરાએ લવ યુ લખ્યું છે.

અક્ષરાએ લખ્યું છે કે, પિંકી નાઈટ... ગર્જના સાથે ચંદ્રની ચમક. આ પછી અક્ષરાએ લવ યુ લખ્યું છે.

5 / 5
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ અક્ષરાને 2021નો બેસ્ટ સિંગિંગ સેન્સેશન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે.

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ અક્ષરાને 2021નો બેસ્ટ સિંગિંગ સેન્સેશન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે.