AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos : ભોજપુરી ક્વીન અક્ષરા સિંહનો અનોખો અંદાજ, અભિનેત્રીનો ગ્લેમરસ લુક જોઈને ચાહકો થયા દિવાના

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર ચાહકો માટે પોતાની તસવીરો શેર કરતી રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 1:35 PM
Share
અક્ષરા સિંહ ભોજપુરીની પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.

1 / 5
અભિનેત્રીએ ગુલાબી સૂટ પહેરેલી પોતાની કેટલીક  તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેત્રીની સુંદરતા જોઈને તમે પણ દિવાના થઈ જશો.

2 / 5
જો કે, આ તસવીરો સાથે અક્ષરાએ કેપ્શનમાં કંઈક એવુ લખ્યું છે જે સૌ કોઈનુ ધ્યાન ખેંચી રહ્યુ છે.

3 / 5
અક્ષરાએ લખ્યું છે કે, પિંકી નાઈટ... ગર્જના સાથે ચંદ્રની ચમક. આ પછી અક્ષરાએ લવ યુ લખ્યું છે.

4 / 5
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ અક્ષરાને 2021નો બેસ્ટ સિંગિંગ સેન્સેશન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે.

5 / 5
Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ

મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'

માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો

રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ

વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન

અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર

અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત

મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102

આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા

મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ

g clip-path="url(#clip0_868_265)">