પહેલી વખત લડ્યા ચૂંટણી અને લાગી લોટરી! જાણો રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માની રાજકીય સફર

રાજસ્થાનનો નવા મુખ્યપ્રધાન તરીક ભજનલાલ શર્માના નામની જાહેરાત કરવામાં આવી છે. ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. રાજસ્થાન પહોંચેલા કેન્દ્રીય નિરીક્ષકોએ રાજ્યના ભાજપના સિનિયર નેતાઓ સાથે વાત કરી તેમનો અભિપ્રાય જાણ્યો હતો.

| Updated on: Dec 12, 2023 | 7:32 PM
4 / 5
ભરતપુરથી આવેલા ભજનલાલ શર્મા ઘણા લાંબા સમયથી સંગઠનમાં કાર્ય કરી રહ્યા છે. તેઓ 4 વખત પ્રદેશ મહામંત્રી રહી ચૂક્યા છે. આ સાથે તેઓ RSS અને ABVP સાથે પણ સંકળાયેલા છે.

5 / 5
છત્તીસગઢ અને મધ્યપ્રદેશની જેમ મુખ્યમંત્રીના નામની જાહેરાતની સાથે રાજસ્થાનમાં પણ બે ડેપ્યુટી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.

Published On - 4:52 pm, Tue, 12 December 23