ઓવર-હાઈડ્રેશન એ એવી સ્થિતિ છે, જ્યારે તમારા શરીરમાં પાણીની માત્રા વધુ પડતી થઈ જાય છે, જે સોડિયમની માત્રા ઘટાડે છે. તરબૂચનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી આપણા શરીરમાં પાણીનું સ્તર વધી શકે છે. જો વધારાનું પાણી દૂર કરવામાં ન આવે તો, તે લોહીના જથ્થામાં વધારો તરફ દોરી શકે છે, જેના કારણે પગમાં સોજો, થાક, કિડની નબળી પડી શકે વગેરે થઈ શકે છે.