દાહોદ જતાં પહેલાં PM મોદીએ આયુષ ડોમની લીધી મુલાકાત, લોકો સાથે સેલ્ફી લીધી

પીએમ મોદીએ (PM Modi) ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઈનવેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યા બાદ આયુષ ડોમની મુલાકાત લીધી.

| Edited By: | Updated on: Apr 20, 2022 | 5:01 PM
1 / 4
પીએમ મોદી આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઈનવેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનું ઉદઘાટન કર્યા બાદ તેઓ દાહોદ જવાના હતા. દાહોદ જતાં પહેલાં મોદીએ આયુષ ડોમની મુલાકાત લીધી હતી.

2 / 4
પીએમ મોદીએ આયુષ ડોમની મુલાકાત દરમિયાન લોકો સાથે ચર્ચા કરી.

3 / 4
પીએમ મોદીએ ત્યાં હાજર લોકો સાથે સેલ્ફી પણ પડાવી હતી.

4 / 4
મહાત્મા મંદિર ખાતે સિક્યોરીટી વિના PMએ ડોમની લીધી મુલાકાત લીધી હતી.

Follow Us
Loading...
Unable to load recommendations.