
કસૌલી - આ સ્થળ પર્યટકોને ખૂબ આકર્ષે છે. તમને ઉંચા પહાડો અને લીલોતરીથી ઘેરાયેલો નજારો ગમશે. ભીડથી દૂર આ સ્થાન પર તમે રોપ-વે અને ટ્રેકિંગનો આનંદ પણ લઈ શકો છો. (Photo Credit/Insta/hawksdalehimalayas)

ઔલી પ્રવાસીઓમાં લોકપ્રિય હિલ સ્ટેશન છે. ઔલી એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. અહીં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે. અહીં નંદા દેવી, ગુરસન બુગ્યાલ અને કુવારી બુગ્યાલ જેવા ઘણા પ્રખ્યાત સ્થળો છે. તમે ઔલીમાં કેમ્પિંગનો આનંદ પણ માણી શકશો. (Photo Credit/Insta/the.orophile.3)