
અન્ડર – 17 વયજૂથમાં બહેનોમાં અનુક્રમે જૂનાગઢ ગ્રામ્ય પ્રથમ નંબરે, ગાંધીનગર ગ્રામ્ય બીજા નંબરે અને ગીર સોમનાથની ટીમ ત્રીજા નંબરે વિજેતા બની હતી.

આ સ્પર્ધાને સફળ બનાવવા ગુજરાત રાજ્ય વોલીબોલ એસોસીએશન, જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘ, ગીર સોમનાથ વોલીબોલ એસોસિએશન તથા સોમનાથ ટ્રસ્ટનો ખુબ સહયોગ રહ્યો હતો અને જિલ્લા રમત ગમત અધિકારીનાં માર્ગદર્શન તથા જિલ્લા રમત વિકાસ અધિકારીનાં સહકારથી આ સ્પર્ધા સુપેરે સંપન્ન થઇ હતી.
Published On - 6:05 pm, Wed, 8 November 23