Bonus Issue: હવે આ કંપનીએ કરી બોનસની જાહેરાત ! 2 મહિનામાં 50% વધ્યો શેર

બોનસની જાહેરાત બાદ શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. જોકે શુક્રવારના ટ્રેડિંગમાં સમગ્ર માર્કેટમાં દબાણ વચ્ચે કંપનીનો શેર લગભગ 5 ટકા તૂટ્યો અને 993ના સ્તરે બંધ થયો.

| Updated on: Dec 22, 2024 | 2:03 PM
4 / 6
બોનસ શેરને લઈને કંપનીએ કહ્યું કે તેણે તેના બોનસ શેરના ઇશ્યૂ માટે રેકોર્ડ તારીખ તરીકે સોમવાર 30 ડિસેમ્બર 2024 નક્કી કરી છે. કંપનીએ નવેમ્બર મહિનામાં દરેક શેર માટે એક બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી. પરિણામ અને બોનસ શેરની જાહેરાત સાથે શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી શકે છે.

5 / 6
કંપની દ્વારા ગયા મહિને બહાર પાડવામાં આવેલા પરિણામો અનુસાર, ગયા વર્ષની સરખામણીએ બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો બમણા કરતાં પણ વધુ અને રૂ. 139 કરોડની નજીક પહોંચી ગયો છે. વાર્ષિક ધોરણે વેચાણમાં 24 ટકાનો વધારો થયો હતો અને આંકડો વધીને રૂ. 889 કરોડ થયો હતો.

6 / 6
શુક્રવારે શેર 5 ટકાના ઘટાડા સાથે 1001 ના સ્તર પર બંધ થયો હતો. શેરનું વર્ષનું સર્વોચ્ચ સ્તર રૂ. 1190 રહ્યું છે, જે 25 નવેમ્બરે નોંધાયું હતું. શેરે માર્ચમાં વર્ષનું સૌથી નીચું સ્તર નોંધાવ્યું હતું જે રૂ. 505 હતું. બે મહિના પહેલા 22 ઓક્ટોબરે શેર રૂ. 666ના સ્તરે બંધ થયો હતો. એટલે કે આ સમયગાળા દરમિયાન સ્ટોકમાં 50 ટકાનો વધારો જોવા મળ્યો છે.