ગુજરાતનું આ મંદિરમાં જેમાં 358 સુવર્ણ કળશો છે શોભાયમાન, જુઓ PHOTOS
ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાન બોર્ડર નજીક અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી મંદિર ખૂબ જ પ્રચલિત યાત્રાધામ માનવમાં આવે છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. વાસ્તવમાં અંબાજીધામના ગર્ભ ગૃહમાં વીસાયંત્રનું સ્થાપન થયું છે. આ યંત્રને રોજ નવો શણગાર કરવામાં આવે છે.