ફ્લેટ તમારો પણ બાલકનીમાં પોતાની મરજી નહીં ચાલે ! જાણો ફ્લેટ માલિકો માટેના એ ગુપ્ત નિયમો જે તમને જેલ કે દંડથી બચાવશે !

શું તમે પણ તમારા ફ્લેટની બાલકનીમાં સેફ્ટી ગ્રીલ, શેડ કે ગ્લાસ કવર લગાવવાનું વિચારી રહ્યા છો? પાડોશીને જોઈને કરેલી એક નાની ભૂલ તમને કોર્ટ-કચેરીના ચક્કરમાં ફસાવી શકે છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઘર પર નોટિસ પણ ચોંટાડી શકે છે! બાલકનીમાં કયા ફેરફારો કાયદેસર છે અને કયા ગેરકાયદેસર?

| Updated on: Jul 30, 2026 | 5:36 PM
1 / 10
ફ્લેટ તમારો હોવા છતાં તેની બાલકનીમાં તમારી મરજીથી ગ્રીલ, કાચ કે શેડ લગાવવો દરેક વખતે કાયદેસર નથી હોતો; તેના માટે સોસાયટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી જરૂરી છે.

2 / 10
તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નિયમો અને યોગ્ય પરવાનગી વગર બાલકનીમાં કરાયેલા ફેરફારો મોટી કાનૂની મુસીબત ઉભી કરી શકે છે.

3 / 10
હાઈકોર્ટે સરકારને ખાસ માર્ગદર્શિકા (ગાઈડલાઈન્સ) બનાવવાનો આદેશ આપ્યો છે, જેથી સ્પષ્ટ થઈ શકે કે ફ્લેટ ધારકો મંજૂરી વગર કયા ફેરફારો કરી શકે છે અને કયા નહીં.

4 / 10
બોમ્બે હાઈકોર્ટનો આ આદેશ ભલે મહારાષ્ટ્ર સંબંધિત હોય, પરંતુ તે સમગ્ર ભારતના ફ્લેટ ધારકો માટે એક સ્પષ્ટ સંદેશ છે કે ઘરના માલિક હોવાનો અર્થ એ નથી કે તમે ઈમારતની બાહ્ય બનાવટ બદલી શકો.

5 / 10
જો સોસાયટીની પરવાનગી હોય અને ગ્રીલ મંજૂર થયેલી ડિઝાઈન મુજબની હોય જેથી ઈમારતની સલામતી કે દેખાવ પર અસર ન પડતી હોય, તો જ ગ્રીલ લગાવી શકાય છે.

6 / 10
તમારા પાડોશીએ બાલકની કવર કરી છે એટલે તમને પણ એ જ કરવાનો અધિકાર મળી જતો નથી; બની શકે કે તેણે કાનૂની મંજૂરી લીધી હોય અથવા તે પણ ભવિષ્યમાં કાનૂની ગૂંચવણમાં ફસાઈ શકે છે.

7 / 10
બાલકનીને કાચ, ઈંટ કે એલ્યુમિનિયમથી સંપૂર્ણ બંધ કરવી એ ઈમારતના અપ્રૂવ્ડ બિલ્ડિંગ પ્લાનનો ભંગ ગણાઈ શકે છે, જેના બદલ ડિમોલિશન (તોડી પાડવાની) નોટિસ પણ મળી શકે છે.

8 / 10
બાલકની કવર કરવી, છત પર શેડ નાખવો, એસી માટે બહાર પ્લેટફોર્મ બનાવવું, દીવાલ તોડવી કે બાલકનીને રૂમમાં ફેરવવા જેવા તમામ બાહ્ય ફેરફારો માટે લિખિત મંજૂરી લેવી અનિવાર્ય છે.

9 / 10
પેઇન્ટિંગ, મોડ્યુલર કિચન, વોર્ડરોબ કે ફ્લોરિંગ જેવા ઘરની અંદરના (ઇન્ટિરિયર) કામકાજ પર સામાન્ય રીતે ઓછા કે નહિવત પ્રતિબંધો હોય છે.

10 / 10
પરવાનગી વગર ફેરફાર કરવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની કાનૂની નોટિસ, સોસાયટી સાથે વિવાદ, દંડ, ફેરફાર તોડી પાડવાનો આદેશ અને પ્રોપર્ટી વેચવામાં મોટી કાનૂની અડચણો આવી શકે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.