Driving Tips: લોંગ ડ્રાઈવ દરમિયાન પીઠનો દુખાવો થાય છે? આ ટ્રિક્સ ટ્રાય કરો

|

May 21, 2022 | 6:39 PM

લોંગ ડ્રાઈવ કરતી વખતે તમારે થોડા અંતરે બ્રેક લેવો જોઈએ જેથી થાક ન લાગે અને કંટાળો પણ ન આવે. લોંગ ડ્રાઈવ (Long drive) દરમિયાન પીઠનો દુખાવો માથાના દુખાવા સમાન બની જાય છે માટે આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા આ સરળ ટિપ્સ છે.

1 / 5
 લૉન્ગ ડ્રાઇવિંગ કરવાથી ક્યારેક કમરનો દુખાવો થાય છે. પીઠનો દુખાવો આખા પ્રવાસની મજા બગાડી શકે છે. આવી સ્થિતિમાં તમારે ડ્રાઇવિંગની રીતમાં થોડો ફેરફાર કરવો પડશે. ડ્રાઇવિંગ સંબંધિત આ યુક્તિઓ વિશે જાણો.

2 / 5
સીટની બેક: કેટલાક લોકો ડ્રાઇવિંગ કરતી વખતે વધુ આરામ માટે સીટની બેકને પાછળની તરફ વધુ નમાવે છે. આ પદ્ધતિ તમારી પીઠમાં પણ તાણ પેદા કરી શકે છે. આવું કરવાથી બચો.

3 / 5
સીટની ઊંચાઈ: સીટની ઊંચાઈને એડજસ્ટ કરવી જરૂરી છે જેથી ડ્રાઇવિંગ કરતી વખતે પીઠનો દુખાવો ન થાય અને આરામદાયક રહે. પહેલા સીટને નીચલી સ્થિતિમાં રાખો અને પછી જરૂરિયાત મુજબ તેને વધારીને ધીમે ધીમે એડજસ્ટ કરો.

4 / 5
સ્ટિયરિંગ વ્હીલથી યોગ્ય અંતર : ઘણી વખત લોકો ડ્રાઇવિંગ કરતી વખતે સીટ પર બેઠા પછી આગળ તરફ નમી જાય છે. આવી સ્થિતિમાં, સ્ટિયરિંગ પકડી રાખવું સરળ છે, પરંતુ આ પદ્ધતિથી પીઠમાં દુખાવો થઈ શકે છે. તેના બદલે, સ્ટીયરીંગ વ્હીલથી યોગ્ય અંતર જાળવો.

5 / 5
બ્રેક લો : જો તમે લોન્ગ ડ્રાઈવ  કરી રહ્યા છો  તો એનો અર્થ એ નથી કે તમારે સીધા જ સ્થાન પર પહોંચવું પડશે. શરીરમાં વધતા જતા દુખાવાને ટાળવા માટે, વચ્ચે ડ્રાઇવિંગ કરવાથી બ્રેક લો. આરામ કરવાથી તમે તાજગી અનુભવી શકશો.

Next Photo Gallery