PHOTOS : રામ મંદિરના પહેલા માળનું કામ શરૂ, પહેલી ઝલક આવી સામે

Ayodhya Ram Mandir News : રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના પહેલા માળનું નિર્માણ કાર્ય શરૂ થવાની માહિતી આપવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણ કાર્યની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેયર કરવામાં આવી છે.

| Edited By: | Updated on: Jul 09, 2023 | 3:38 PM
4 / 5
 અગાઉ મંદિરના ગર્ભગૃહની છતનું નિર્માણ કાર્ય ભૂતકાળમાં પૂર્ણ થયું હતું. જો કે ગર્ભગૃહની અંદર હજુ પણ અમુક કામ ચાલુ છે. છતનું કામ પૂર્ણ થયા બાદ તેની તસવીરો સામે આવી છે.  ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગર્ભગૃહમાં મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

5 / 5
 ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, "આ મૂર્તિઓ બાંધકામ પ્રક્રિયાના સમયપત્રક અનુસાર નિર્ધારિત સ્થળોએ સ્થાપિત કરવામાં આવશે."