આ ફોટાઓમાં, અવનીત કૌર તેની પાતળી કમર અને કર્વી ફિગરને જોરદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળે છે
અવનીતની આ તસવીરોને તેના લાખો ફેન્સ લાઈક અને કોમેન્ટ કરતા જોવા મળે છે.
અવનીત કૌરે તેના લુકને બેગ અને ગ્લોવ્ઝ વડે એક્સેસરાઈઝ કરી છે, સ્મોકી મેકઅપની સાથે તેણે તેના વાળ પોનીટેલમાં બાંધ્યા છે. (photos - Instagram)