અવનીત કૌરના આ સનકિસ્ડ ફોટોઝમાં લાગી રહી છે બોલ્ડ, જુઓ PHOTOS
અભિનેત્રી અવનીત કૌર સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે અને તે દરમિયાન, તેણે ફરી એકવાર તેની કિલર સ્ટાઈલથી ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી છે. આ તસવીરોમાં અવનીત બ્યુટી ક્વીનની જેમ પોઝ આપતી જોવા મળી રહી છે. વ્હાઇટ ડ્રેસમાં અવનીતનો આ લુક જોઈ તમે આના પરથી નજર નહીં હટાવી શકો.