Cheapest Sunroof Cars : દેશની 5 સૌથી સસ્તી સનરૂફ કાર, જાણી લો કિંમત

અહીં ભારતમાં ઉપલબ્ધ 5 સૌથી સસ્તી સનરૂફ કારની માહિતી આપવામાં આવી છે. ટાટા અલ્ટ્રોઝ, હ્યુન્ડાઇ વેન્યુ, સહિતની કારનો સમાવેશ થાય છે. ગ્રાહકો સસ્તા ભાવે સનરૂફ ફીચરવાળી કાર શોધી રહ્યા હોય તો આ સમાચાર તેમના માટે છે.

| Updated on: Jan 28, 2025 | 9:24 PM
4 / 7
કંપનીએ હ્યુન્ડાઇની આ પ્રીમિયમ હેચબેકના સ્પોર્ટ્સ (O) વેરિઅન્ટમાં સનરૂફ ફીચર આપ્યું છે, આ વેરિઅન્ટ ખરીદવા માટે તમારે 8,76,800 લાખ રૂપિયા (X-શોરૂમ) ખર્ચ કરવા પડશે.

5 / 7
હ્યુન્ડાઇ વેન્યુના E+ વેરિઅન્ટમાં તમને સનરૂફ ફીચર મળશે, આ વેરિઅન્ટની કિંમત 8,32,100 લાખ રૂપિયા (X-શોરૂમ) છે.

6 / 7
ટાટા મોટર્સની લોકપ્રિય કાર નેક્સનના સ્માર્ટ + S 1.2 વેરિઅન્ટમાં સનરૂફ ફીચર છે, આ મોડેલની કિંમત 9,19,990 લાખ રૂપિયા (X-શોરૂમ) છે.

7 / 7
Kia ની આ લોકપ્રિય SUV માં HTK (O) વેરિઅન્ટમાં સનરૂફ છે, આ વેરિઅન્ટની કિંમત 9,48,900 રૂપિયા (એક્સ-શોરૂમ) છે.