Gujarati NewsPhoto galleryAuto Care Tips How to clean a car Learn how car clean without scratches in 5 easy steps
કારને કેવી રીતે સાફ કરશો? 5 સ્ટેપમાં સમજો સ્ક્રેચ વગર કારની સફાઈ કેવી રીતે કરવી
કારની સફાઈ કર્યાના થોડા દિવસોમાં જ કાર ગંદી થઈ જાય છે. જો તમે કારને સામાન્ય કપડા અને પાણીથી સાફ કરો છો, તો બની શકે છે કે તમારી કાર પર નાના સ્ક્રેચ પડી જાય. કાર પર સ્ક્રેચ ન પડે તેના માટે અહીં આપેલા સ્ટેપને ફોલો કરશો તેનાથી બચી શકાય છે. ગંદી કાર પર સૌથી પહેલા પાણીની પાઈપ વડે પ્રેસરથી પાણી છાંટો.
શેમ્પૂ સુકાય ન જાય તનું ખાસ ધ્યાન રાખો અને ફરી પાણી નાંખો. જેનાથી ધૂળ કે માટી ચોંટેલી હશે તે નીકળી જશે.
5 / 6
સામાન્ય કપડા કરતા માઈક્રોફાઈબર કપડાનો ઉપયોગ કરો. કારને ઉપરથી નીચેની તરફ સાફ કરો. કાંચ સાફ કરવા માટે અલગ માઈક્રોફાઈબર કપડાનો ઉપયોગ કરો. કાર અને કાંચને હળવા હાથે સાફ કરો.