આ છે દુનિયાનું સૌથી નાનું અને સુંદર Pink Lake, જાણો કેમ તેનો રંગ છે ગુલાબી

|

Jan 18, 2023 | 4:43 PM

ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં વેસ્ટગેટ પાર્કમાં સ્થિત હિલર તળાવને ગુલાબી તળાવ કે સલાઈન તળાવ તરીકે ઓળખવામાં આવે છે. આ તળાવ 600 વર્ગ મીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. તે દુનિયાનું સૌથી નાનું અને સુંદર તળાવ છે.

1 / 5
આપણે સૌ જાણીએ છે કે પાણીનો કોઈ રંગ નથી હોતો, પણ દુનિયામાં એક એવું પણ તળાવ છે જે ગુલાબી રંગનું છે.  ઓસ્ટ્રેલિયામાં આવેલું ગુલાબી રંગનું તળાવ હાલમાં પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

2 / 5
ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં વેસ્ટગેટ પાર્કમાં સ્થિત હિલર તળાવને ગુલાબી તળાવ કે સલાઈન તળાવ તરીકે ઓળખવામાં આવે છે. આ તળાવ 600 વર્ગ મીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. તે દુનિયાનું સૌથી નાનું અને સુંદર તળાવ છે.

ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં વેસ્ટગેટ પાર્કમાં સ્થિત હિલર તળાવને ગુલાબી તળાવ કે સલાઈન તળાવ તરીકે ઓળખવામાં આવે છે. આ તળાવ 600 વર્ગ મીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. તે દુનિયાનું સૌથી નાનું અને સુંદર તળાવ છે.

3 / 5

તળાવની ચારે તરફ જોવા મળતા પેપરબાર્ક અને યૂકેલિપ્ટસના ઝાડ તેની શોભા વધારે રહ્યા છે. આ તળાવના પાણીમાં ખુબ વધારે પ્રમાણમાં મીઠુ છે. મીઠાનું પ્રમાણ વધારે હોવાથી તળાવનું પાણી ગુલાબી થઈ જાય છે.

4 / 5
તળાવના ગુલાબી રંગ હોવા પાછળ અન્ય ત્રણ કારણો પણ છે. સૂર્યનો પ્રકાશ, ઉચ્ચ તાપમાન અને તળાવમાં જમા થયેલા વરસાદના પાણીને કારણે તેનો રંગ ગુલાબી થઈ જાય છે.

5 / 5
લોકો દૂર દૂરથી અહીં સ્વિમિંગ અને બોટ રાઈડનો આનંદ માણવા આવે છે. તળાવના પાણીમાં બેક્ટેરિયા અને શેવાળ હોવા છતા તે પ્રાણીઓ અને માણસો માટે નુકશાનદાયક નથી.

Next Photo Gallery