
અહીં ઈસ્ટર્ન કોરિડોરની લિંક પણ હશે સમગ્ર કેન્દ્ર 3 એકરમાં ફેલાયેલું છે. દિલ્હીથી મુંબઈની માલસામાનની ટ્રેન પહેલા ત્રણ દિવસનો પહોંચવામાં સમય લેતી હતી, હવે તે માત્ર એક જ દિવસમાં પહોંચી જશે.

આગામી પાંચ વર્ષમાં રેલવે માલસામાન 1500 મિલિયન ટનથી વધીને 3000 મિલિયન ટન થશે.કન્ટેનર કોર્પોરેશન સાથે વડોદરા સાણંદ, દિલ્હીમાં મલ્ટી લોજિસ્ટિક પાર્ક સ્થાપશે. કેન્દ્રીય રેલવે મંત્રી કંટ્રોલ રૂમની જલ્દી શરૂઆત કરે તેવી શકયતા છે.
Published On - 3:53 pm, Fri, 5 May 23