
આ દરમિયાન અશ્મિતનું નામ ટીવી એક્ટ્રેસ સારા ખાન (Sara Khan)સાથે પણ જોડાયું હતું, પરંતુ આ અફવા લાંબો સમય ચાલી નહીં. બંનેએ ટીવી સિરિયલોમાં પણ સાથે કામ કર્યું હતું.

અશ્મિત પટેલ અને અભિનેત્રી મહેક ચહલ (Mahek Chahal) ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેએ 2017માં સ્પેનમાં સગાઈ પણ કરી હતી. બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવાના હતા. પરંતુ પરસ્પર મતભેદોને કારણે તેમની સગાઈ તૂટી ગઈ હતી.