Gujarati NewsPhoto galleryArmy soldiers jump from broken parachutes, injured during Independence Day parade
સ્વતંત્રતા પર્વની પરેડમાં આબરૂના કાંકરા, ફાટેલા પેરાશુટ ખાતે સેનાના જવાનો કુદી પડ્યા, ઠેકઠેકાણે પડતા થયા ઈજાગ્રસ્ત
સ્વતંત્રતા દિવસની પ્રેક્ટિસ (Independence Day Practice)પર તેના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ રશિયન તાલીમનું (Russian Training)પરિણામ છે. કેટલાક લોકો સૈનિકોના વખાણ કરી રહ્યા છે. કારણ કે આટલા ખરાબ પેરાશૂટથી તે ભીડમાં પણ કોઈને નુકસાન પહોંચાડ્યા વિના સુરક્ષિત ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા