
માયરા વિશે કહો કે તેને આર્ટ પસંદ છે. તે સ્કેચ અને પેઇન્ટિંગ્સ બનાવતી રહે છે. તેને એક અલગ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે. જ્યાં તે તેની કળા શેયર કરે છે.

જો કે, માયરા સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી અને બહુ ઓછા ફોટા શેયર કરતી રહે છે. માયરા બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે કે નહીં તેની કોઈ માહિતી નથી.