
એપલ બીકેસીમાં 100 કર્મચારીઓ હશે જેઓ 20 ભાષાઓમાં લોકો સાથે વાતચીત કરી શકશે. એપલની વેબસાઈટની જેમ અહીં પણ યુઝર્સને ટ્રેડ ઈન પ્રોગ્રામનો ઓપ્શન મળશે, જેના હેઠળ જૂના ડિવાઈઝની આપ-લે કરી શકાશે અને નવા ડિવાઈઝ ખરીદી શકાશે. (Image Credit- Social Media)

એપલે ભારતમાં તેના 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે એપલના સીઈઓ ટિમ કુકે કહ્યું કે ભારતમાં 25 વર્ષ શાનદાર રહ્યા છે. ભારતમાં સુંદર સંસ્કૃતિ અને અદ્ભુત ઊર્જા છે. (Image Credit- Social Media)