
સ્ક્રીનની બ્રાઈટનેસને એડજસ્ટ કરો : ફોનની સ્ક્રિનની બ્રાઈટનેસથી બેટરીની લાઈફ પર અસર પડે છે. ઓછી બેટરીની સમસ્યા દૂર કકવા માટે તમારા ડિવાઈસમાં Auto Brightness ઓન કરો.

બેકગ્રાઉન્ડ એપ્સ બંધ કરોઃ ફોનમાં જરૂર વગર બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સને હંમેશા બંધ રાખો. આ માટે સૌથી પહેલા ફોનના સેટિંગમાં જઈને જનરલના ઓપ્શન પર ક્લિક કરો. આ પછી Background App Refresh ના વિકલ્પ પર ક્લિક કરો અને Off નો વિકલ્પ પસંદ કરો.