Gujarati NewsPhoto galleryApart from husband and wife these people will also not be able to take advantage of PM Kisan know the reason
PM Kisan: પતિ-પત્ની સિવાય આ લોકો પણ નહીં લઈ શકે PM કિસાનનો લાભ, જાણો કારણ
કેન્દ્ર સરકારે ઇ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. કેન્દ્ર સરકારને લાગે છે કે દર વર્ષે પાત્ર ન હોય તેવા લાખો ખેડૂતો છેતરપિંડી કરીને પીએમ કિસાનનો યાજનાનો લાભ લે છે. તેનાથી સરકાર પર નાણાકીય બોજ વધ્યો છે. પરંતુ, ઇ-કેવાયસી ફરજિયાત થતાં જ હવે નકલી ખેડૂતોની ઓળખ થશે.
ક્લિક કરતાની સાથે જ બે વિકલ્પો ખુલશે. એકમાં આધાર નંબર અને બીજામાં બેંક એકાઉન્ટ નંબર લખવામાં આવશે. તમે જે વિકલ્પ પસંદ કરવા માંગો છો તેના પર ક્લિક કરો અને તમે પસંદ કરેલ આધાર અને બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો. ગેટ રિપોર્ટ પર ક્લિક કરતાની સાથે જ સંપૂર્ણ વિગતો તમારી સામે આવી જશે. પૈસા ન મળવાનું કારણ પણ જાણવા મળશે.