અનુષ્કા શર્માએ વેડિંગ એનવર્સરી પર વિરાટ કોહલીને ખાસ રીતે પાઠવી શુભેચ્છા, કહ્યું ‘મને આશા છે કે ……..!

|

Dec 11, 2021 | 6:51 PM

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્નને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. આ ખાસ દિવસે બંનેએ એકબીજા માટે સ્પેશિયલ પોસ્ટ કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

1 / 5
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અને ક્યૂટ કપલ છે. ચાહકો બંનેની જોડીને ખૂબ પસંદ કરે છે.

2 / 5
આજે અનુષ્કા અને વિરાટની ચોથી વેડિંગ એનીવર્સરી છે અને આ ખાસ દિવસ પર અનુષ્કાએ વિરાટ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે.

3 / 5
આ સાથે અનુષ્કાએ વિરાટ માટે એક ખાસ મેસેજ પણ લખ્યો છે. અનુષ્કાએ લખ્યું, મને હંમેશા પ્રેરણા આપવા બદલ આભાર. જેમ મેં અગાઉ કહ્યું તેમ જે તમને ઓળખે છે,તે ભાગ્શાળી છે.

4 / 5
વધુમાં લખ્યુ કે, હું આશા રાખું છું કે પ્રેમ, રિસ્પેક્ટ અને આપણે જે રીતે એકબીજાને ગાઈડ કરીએ છીએ,એવુ જ રહે.

5 / 5
સાથે જ અનુષ્કાએ વિરાટ સાથેની ઘણી ફની તસવીરો શેર કરી છે. તેમજ અનુષ્કાએ તેની પુત્રી સાથેનો એક ફોટો પણ શેર કર્યો છે.

Next Photo Gallery