Ankita Vicky Reception : રિસેપ્શનમાં એક્ટ્રેસ અંકિતા લોખંડે જોવા મળી ટ્રેડિશનલ લુકમાં, જુઓ ગ્રાન્ડ રિસેપ્શનના Photos

અંકિતા લોખંડે અને વિકી જૈન ઘણા સમયથી ચર્ચામાં હતા. હવે આખરે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. મંગળવારે લગ્ન બાદ બંનેએ રાત્રે રિસેપ્શન પાર્ટી રાખી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 1:55 PM
અંકિતા લોખંડે અને વિકી જૈન હવે આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. મંગળવારે લગ્ન બાદ બંનેએ રાત્રે રિસેપ્શન પાર્ટી રાખી હતી.

1 / 5
અંકિતા લોખંડે અને વિકી જૈને સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો બાદ રિસેપ્શનની કેટલીક તસવીરો શેર કરી છે.

2 / 5

બંનેના વેડિંગ ફંક્શનથી લઈને રિસેપ્શન સુધી અનેક સેલેબ્સ સામેલ થયા હતા. આ કપલની ખુશીમાં મૃણાલ ઠાકુર પણ જોડાઈ હતી.

3 / 5
અંકિતા લોખંડેના લગ્નથી તેના ચાહકો ખુબ ખુશ છે. ચાહકો આ બંનેને પરફેક્ટ કપલ ગણાવી રહ્યા છે.

4 / 5
તમને જણાવી દઈએ કે, અંકિતાનું સપનું હતું કે જ્યારે પણ તેના લગ્ન થઈ ત્યારે ભવ્ય આયોજન હોય અને આખરે તેનુ સપનુ વિકીએ પુરૂ કર્યુ છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">